Govt. Notification
19 May 2026
TDS Notification
16-October-2019
ગુજકોટ ની રાજકોટ મિટિંગ માં આપણા ઘણા જીનર્સ મિત્રો એ APMC માં રજિસ્ટર હોવા છતાં બેન્કો જીનર્સ બેંક માંથી રોકડ ઉપાડે તો TDS કાપી લે છે તેવી રજુઆત આપણા મહેમાન અમદાવાદ ના CA શ્રી રૂપેશભાઈ ને કરેલ અને જો સરકાર નું કોઈ કાયદેસર નોટીફિકેશન હોય તો GUJCOT ના દ્વારા આપવા કહેલ તો આ સાથે TDS માં APMC માં રજિસ્ટર જીનર્સ ને મુક્તિ આપતું સરકાર ના નોટિફિકેશન ની PDF ફાઈલ આપના સૌ માટે SHARE કરીએ છીએ. તમે તમારી બેંક માં આ નોટીફિકેશન બતાવશો અને ખેડુત ને રકમ ચૂકવવા જો રોકડ ઉપાડશો તો TDS નહિ કપાય. આ ફાઈલ તમને સૌ ને ઉપયોગી થશે તેવી આશા સાથે,
સદા ટ્રેડ ની સેવા માટે તત્પર
TEAM GUJCOT
PDF Document
View or download the full document